Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના દુમાડ સમા રોડ પર અફીણના જથ્થા સાથે ઈસમ ઝડપાયો

Share

વડોદરામાં ડ્રગ્સ સાથે પેડલર પકડાઈ જવાના એક પછી એક બનાવ બની રહ્યા છે ત્યારે ગઈકાલે દુમાડ નજીકથી અફીણના જથ્થા સાથે એક કેરિયર પોલીસે ઝડપી પાડ્યો હતો.

સમાથી દુમાડ જવાના રોડ પર પસાર થઈ રહેલા એક યુવકને સમા પોલીસે અટકાવી થયેલો ચેક કરતા અંદરથી રૂ.6700 ની કિંમતનો 67 ગ્રામ અફીણનો જથ્થો મળી આવ્યો હતો.

Advertisement

પકડાયેલા યુવકનું નામ ગણેશ હનુમાન રામ જાટ રિફાઇનરી ગેટ પાસે વડોદરા મૂળ રાજસ્થાન હોવાનું ખુલ્યું હતું. આજ તો મધ્યપ્રદેશના ગિરધારી પાસે મેળવ્યો હોવાની વિગતો ખૂલતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આ ઉપરાંત પોલીસે તેનો મોબાઇલ પણ કરજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

વાલિયા પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો આરોપી ફરાર

ProudOfGujarat

શમીમ ખાનની હત્યા અંગે રૂ એક લાખની સોપારી અપાઇ હતી રોનીની કબૂલાત …રોનીને આસરો આપનાર કોણ?

ProudOfGujarat

કઈ Cryptocurrency માં રોકાણ કરવાથી તમને 100% ફાયદો થઈ શકે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!