Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં 30 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે બે ઇસમો પકડાયા

Share

વડોદરા તાંદલજા વિસ્તારના એક મકાનમાં એસઓજીએ દરોડો પાડી 30 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે પેડલર અને મુંબઈના સપ્લાયરને ઝડપી પાડ્યા છે.

તાંદલજાના અસરફા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો હોવાની વિગતોને પગલે SOGના પી.આઈ તેમજ તેમની ટીમે દરોડો પાડયો હતો. પોલીસે ઇમરાન ખાન ઉર્ફે ચિકન દાના મહેમુદ ખાન પઠાણ (નવાબ નો વાડો,મોઈન એપાર્ટમેન્ટ) તેમજ ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈના સલીમ શેખને ઝડપી પાડ્યા હતા.

Advertisement

પોલીસે તેમની પાસેથી રૂ.29 લાખથી ઉપરની કિંમતનું 292 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું હતું. જ્યારે રોકડા રૂ. 40,000 કાર તેમજ મોબાઇલ કબજે કર્યા હતા. ડ્રગ્સનો જથ્થો એક નીગ્રો આપી ગયો હોવાની વિગતો ખુલતા પોલીસે તેની તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ શહેરમા તસ્કરો એ ઘૂમ મચાવી… ફરી એક દુકાનમાં ચોરી નો બનાવ બનતા વેપારીઓમા ફફડાટ…

ProudOfGujarat

ઉમરપાડાના બરડી ગામે અને માંગરોળના શાહ ગામે રૂ. ૧૪ કરોડના ખર્ચે ૬૬ કે.વી. સબસ્ટેશનોનું ભૂમિપૂજન કરાશે.

ProudOfGujarat

કરજણનાં મારુતિ પ્લાઝામાં રહેણાંક ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!