Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે, વિવિધ કાર્યક્રમો અને બેઠકો યોજાશે

Share

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે વડોદરાની મુલાકાત લેવામાં આવી છે જેમાં વડોદરા શહેરના કલેક્ટર કચેરી ખાતે આવેલ ધારાસભ્ય હોલમાં સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા, વડોદરા શહેર અને જિલ્લા કલેકટર એ.બી.ગોર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ બપોરની બેઠકમાં કલેકટર કચેરીના અધિકારીઓ સાથે વિકાસના કામો લઈને કરવામાં આવશે, બેઠક સાથે જ સાંજે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય મનુભાઈ ટાવર ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે પણ તેઓ એક બેઠક યોજશે અને સાંજે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાના જન સંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરશે.

Advertisement

Share

Related posts

વિરમગામમાં સપ્તધારાના સાધકો દ્વારા મિશન ઇન્દ્રધનુષ ૨.૦ ની જાણકારી આપતો પપેટ શો રજુ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ઝઘડિયા જી.આઈ.ડી.સી ની યુ.પી.એલ કંપનીમાં ચોરી

ProudOfGujarat

ભરૂચ સ્પેશીયલ ઓપરેશન ગૃપની ટીમે બાતમીના આધારે મકતમપુર કૃષિ યુનિવર્સિટી રોડ ઉપરથી બિન અધિકૃત રૂ.ર૦,૧૦,૦૦૦ની રોકડ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!