Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વસંત પંચમી નિમિત્તે સંતરામ મંદિર ખાતે સાકર વર્ષાનું આયોજન કરાયું.

Share

સનાતન હિંદુ ધર્મમાં વસંત પંચમીનું અનેરૂ મહત્વ છે ત્યારે સંતરામ મંદિર નડિયાદની વડોદરા શાખાના મંદિરનો વાર્ષિક ઉત્સવ આજે વસંત પંચમીના દિવસે પરંપરાગત રીતે સાકર વર્ષાની સાથે ધર્માચારીઓની ઉપસ્થિતિમાં સંતરામ મંદિર વડોદરા જે સયાજી હોસ્પિટલની સામે આવેલું છે ત્યાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદ મહુધા પાલિકાનું રૂ. ૯.૦૯ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર.

ProudOfGujarat

બાળલગ્ન અટકાવતી અભયમ 181 મહિલા હેલ્પલાઇન નર્મદા.

ProudOfGujarat

ભાવનગર : માણેકવાડીના રહેણાંકી વિસ્તારમાંથી હુક્કાબાર ઝડપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!