વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ડી માર્ટ પાછળ અંદાજે 1.5 લાખ ફૂટ એટલી જમીન બોગસ ગમે તે આવે તેમજ વારસદાર ઉભા કરીને બોગસ એન્ટ્રીઓ તેમજ દસ્તાવેજો દ્વારા પચાવી પાડવાના કૌભાંડે ચકચાર જાગી છે. આ જમીન અંગે હાઇકોર્ટમાં પ્લોટના દસ્તાવેજ પણ કરી દેવામાં આવ્યા હોવાની વિગતો પણ ખુલી હતી. જેથી કલેક્ટરે તમામ પ્રકારની તપાસ કરવાના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ લેન્ડગ્રેબિંગ કમિટીએ બોગસ અને અસલ દસ્તાવેજો બનાવવાની એન્ટ્રીઓ પાડનાર મુખ્ય સૂત્રધાર સંજય સિંહ પરમાર સાથે જ ત્રણ સામે ફરિયાદ નોંધ છે.
અંદાજે સો કરોડની સંપૂર્ણ લેન્ડગ્રેબિંગ કરી હોય તેની ફરિયાદ કરવામાં આવી છે જેને લઈને હવે ક્રાઈમ બ્રાન્ચ અને મામલતદાર ઓફિસ તપાસ ધમધોકી નાંખી છે. આજે ક્રાઈમ બ્રાન્ચ અને મામલતદાર ઓફિસ દ્વારા વ્હાઇટ હાઉસની સંપૂર્ણ તપાસ જોરોમાં કરવામાં આવી હતી જેને લઇને ભૂમાફિયાઓમાં પણ ફાફડાહટ જોવા મળી રહી છે.
વડોદરા : વાઘોડિયા રોડ પર રૂપિયા 100 કરોડની સરકારી જમીન હડપ કરવાનું કૌભાંડ ઝડપાયું.
Advertisement