ઉંડેરા ગામ તળાવથી લક્ષ્મીપુરા તરફ જતી કાંસમાં આજરોજ ફરી એક ટેમ્પો ખાબકતા ટેમ્પો ચાલકને નાની મોટી ઇજા સહિત આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
સામાજિક કાર્યકર જોગેશ્વરી મહારાઉલ દ્વારા આ બાબતે ઉચ્ચ કક્ષાએ છેલ્લા 15 થી 20 વર્ષ અગાઉથી રજૂઆતો કરવા છતાં સત્તા દેશોના પેટનું પાણી હાલ્યું નથી અસંખ્ય વાર આ બાબતે રજૂઆત કરીને થાક્યા છે કેટલીવાર શાળાએ જતા બાળકો અને વટે માર્ગો આ રોડની બાજુમાં આવેલી કાંસના લીધે અકસ્માતનો ભોગ બનેલા છે અને તેઓને નાની તેમજ ગંભીર ઇજાઓ પણ થયેલી છે કેટલીવાર સ્કુટી સ્કૂટરવાળા નાગરિકો પણ આકાશમાં ખાપેલા છે અને બીજા પામેલા હોય કેટલીવાર મોટા વાહનો પણ આમાં પડવાથી તેઓના ગંભીર આર્થિક નુકસાન થયેલ હોય અગાઉ એકવાર મોટી સિમેન્ટની ટ્રક પણ આ કાસમાં પડ્યા છતાં તેમ છતાં સત્તાધીશો અહીં કોઈપણ જાતની સંરક્ષણ દિવાલ કે નાગરિકોને સલામતીથી પસાર થાય તે માટે આ કાશને બંધ કરવાની કોઈ યોજના બનાવતા નથી તો શું આવી નાની નાની સવલતો માટે પણ જનતાએ ગાંધીજીએ માર્ગે આંદોલન કરવાના હોય આપના માધ્યમથી અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આ ઘણું થયું સાનમાં સમજી જાવ નહીં તો પછી અમારે અમારી ભાષામાં જવાબ આપવો પડશે અને જેની તમામ જવાબદારી સંબંધિત સત્તાધીશોની રહેશે જેની ગંભીર નોંધ લેશો