Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં પાર્ક કરેલ કાર ભડકે બળી, ફાયરના લાશકરોએ આગ પર મેળવ્યો કાબુ.

Share

વડોદરામાં એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા છે. સરદાર એસ્ટેટ પાસે પાર્ક કરેલી ગાડીમાં આગ લગતા ફાયરના લાશ્કરો એ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

વડોદરાના સરદાર એસ્ટેટ પાસે પાર્ક કરેલી આઇ 20 કારમાં એકાએક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગાડી ભડભડ સળગી ઉઠી હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

Advertisement

Share

Related posts

જુબેર ધડિયાલી ના ધર માથી હથિયાર જપ્ત કરાયા.

ProudOfGujarat

સુરત પુણા પોલીસે નિયોન ચોકડી પાસે ચેકીંગ દરમિયાન એક પ્રવાસીના બેગમાંથી 38 લાખની નકલી નોટ ઝડપી પાડી હતી.

ProudOfGujarat

ભરૂચ-મનુબર ચોકડી વિસ્તારમાં ડમ્પર ટ્રકમાં આગ લાગી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!