Proud of Gujarat
GujaratFeaturedINDIA

આજરોજ ગુજરાતના માનનીય ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાનાં અધ્યક્ષ સ્થાને કરજણ તાલુકાના કંડારી ગુરુકુલ ખાતે ૭૧ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો.

Share

આજરોજ ગુજરાતના માનનીય ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કરજણ તાલુકાના કંડારી ગુરુકુલ ખાતે ૭૧ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો.જેમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા (સોટ્ટા), વાઘોડીયાના ધારાસભ્ય મધુભાઈ શ્રી વાસ્તવ, કરજણ શિનોર પોરના પૂર્વધારાસભ્ય અક્ષયપટેલ, કલેકટરશ્રી, ડી.ડી.ઓશ્રી ,ડી.એફ.ઓશ્રી,તાલુકા પંચાયત પ્રમુખ દિપ્તિ ભટ્ટ,જીલ્લા ભાજપ પ્રમુખશ્રી દિલુભાજી ચુડાસમા અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહયા.

વૃક્ષારોપણ પછી તાલુકાના પૂરગ્રસ્ત ગામો માટે મશીનવાળી નાવડીનું લોકાર્પણ કર્યુ હતુ જેમાં મંત્રી શ્રીએ નાવડીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

સુરત : વાહન ચેકિંગ દરમિયાન રીક્ષાએ અડફેટે લેતા મહિલા કોન્સ્ટેબલનું મોત.

ProudOfGujarat

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

લીંબડી બી.આર.સી ભવન ખાતે શિક્ષકસંઘ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!