Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરાના સયાજી હોસ્પિટલમાં વિશ્વ ( દિવ્યાંગ) કલ્યાણ દિવસની ઉજવણી કરાઇ.

Share

સયાજી હોસ્પિટલમાં જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર દ્વારા આજે વિશ્વ દિવ્યાંગ ( કલ્યાણ ) દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યાદ રહે કે દર વર્ષે ત્રીજી ડિસેમ્બરના રોજ આ દિવસ દિવ્યાંગ સહાયક કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવે છે.

આ ઉજવણીના ભાગરૂપે સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયર અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદ દિવ્યાંગોને અપંગતાની ખોટ પૂરવામાં સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું જેનો ૧૧ લોકોને લાભ મળ્યો હતો. આ લોકોને શ્રવણ યંત્રો, કૃત્રિમ અવયવો અને ઓર્થોસિસ તેમજ વ્હીલ ચેર આપવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડિયા ખાતે તા.૨૬ મી એ મુખ્યમંત્રી દ્વારા વીજ કંપનીના સબસ્ટેશનનું ઇ ખાતમુહૂર્ત કરાશે.

ProudOfGujarat

વડોદરા : કરજણના ભરથાણા ટોલનાકા પાસેથી ૧૯ લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

અમદાવાદનાં નરોડા ગામ કોમી રમખાણ કેસમાં આજે વિશેષ અદાલત ચુકાદો સંભળાવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!