Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાનાં આજવા રોડ પાસે મકાનમાં જુગાર રમતા ૭ ઈસમો ઝડપાયા.

Share

વડોદરા પીસીબીઇના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે અજવા રોડ પર આવેલ નવજીવન બસ સ્ટેન્ડની પાછળના ભાગે આવેલ જાદવ અમી શ્રદ્ધા સોસાયટીના મકાન નં. સી-13 માં પોલીસના કર્મીઓએ દરોડા પાડયા હતા, પોલીસના દરોડામાં પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા કુલ ૭ જેટલા ઇસમોને કુલ રૂ. 1,06,620/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

પકડાયેલ આરોપીઓમાં (1) રિતેશ કૈલાશભાઈ ધોબી (2) અશોક દામજીભાઈ પંચાલ (3) હરીશ જગદીશભાઈ પોતદાર (4) જતિન ઉર્ફે મિતેશ રાજેન્દ્રભાઈ મહંત (5) રાહુલ મનુભાઈ કહાર (6) શૈલેષ ઉર્ફે માર્શલ કનુભાઈ જયસ્વાલ (7) ઇબ્રાહિમ ઉર્ફે ગની નુરાભાઈ ઘાંચી નાઓની પોલીસે અટક કરી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ 4,5 મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા વલી ગામે સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ઓનલાઈન માધ્યમથી યોજાયો.

ProudOfGujarat

માંગરોળના કોસાડી ગામના ઈસમ પાસેથી પોલીસે કબ્જે લીધેલા સમોસામાં ગૌમાંસ હોવાનું એફએસએલ રિપોર્ટમાં બહાર આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!