Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને પોલીસ સતર્ક.

Share

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર અર્થે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાના નવલખી મેદાનમાં સભા સંબોધી શકે છે જેને ધ્યાને રાખી પ્રધાનમંત્રીના સંભવિત કાર્યક્રમ અંગેની સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવા માટે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર ડોક્ટર શમશેરસિંગ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ નવલખી મેદાનની મુલાકાત લીધી હતી. મળતી પ્રાપ્ત માહિતી અનુસાર નવલખી મેદાનમાં ચારથી વધુ હેલીપેડ બનાવવામાં આવશે જેના પર વીવીઆઈપીઓ ઉતરશે અને સભાને સંબોધન કરશે. સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાના હેતુસર આજે આ મુલાકાત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

અખિલ ભારતીય આહિર સમાજ દ્વારા દ્વારકામાં ધ્વજા આરોહણ કાર્યક્રમ અંગે પ .પૂ સોમદાસ બાપુને આમત્રંણ પાઠવાયું.

ProudOfGujarat

મઢુલી નજીકથી બાતમીના આધારે કારમાથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો……

ProudOfGujarat

અંકલેશ્વરમાં સગીરા સાથે દુષ્કર્મ, ઘરમાં મોબાઇલ ચાર્જિંગ કરવાના બહાને વિધર્મી યુવાને સગીરા સાથે દુષ્કર્મ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!