દર વર્ષે દેવ દિવાળીએ ભગવાન નરસિંહજીનો તુલસીજી સાથે વિવાહ સંપન્ન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે પૂનમના દિવસે ગ્રહણ હોવાથી આ તુલસી વિવાહ ચૌદસના દિવસે યોજવાનો છે.
તે નરસિંહજીના વરઘોડા અને વિવાહ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે આજે નરહરી મંદિર ખાતેથી પૂજારી પરિવાર તેમજ વૈષ્ણવજનો તુલસીવાડી ખાતે ભગવાનની સગાઈ ચાંદલા વિધિ માટે પહોંચ્યા હતા જ્યાં વર્ષોની પરંપરા મુજબ સગાઈ ચાંદલા વિધિ શ્રદ્ધા આસ્થા સાથે યોજવામાં આવી હતી.
Advertisement