Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા દાંડિયા બજાર વિસ્તારમાં બંધ મકાનમાં ભંગાર કામ કરતા બે યુવક દ્વારા ચોરીનો પ્રયાસ.

Share

દિવાળી આવતા જ લૂંટફાટ અને ઘાર ચોરીના બનાવો બનતા હોય છે. હાલમાં જ વહેલી સવારે વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં ભંગારકામ કરતાં બે યુવાનો દ્વારા ચોરી કરવા પાછળના રસ્તે પાઇપ ઉપરથી ચડી પ્રયાસ કર્યો હતો.

રહેણાંક વિસ્તાર હોવાથી આજુબાજુના ઘરવાળાને જોતા 100 નંબર પર વર્ધી લખાઈ હતી. ઉપરના ભાગે ચોરી કરવા પહોંચેલા બે યુવાનો પોલીસ આવતા ઘરના અંદર જ સંતાઈ ગયા હતા. લુક્કા ચુપ્પીનો ખેલ બે કલાક સુધી ચાલતા રાવપુરાનો કોન્સ્ટેબલ અને ત્યાં રહેતા યુવકે ઉપર ચડી બે ચોરને દબોચ્યા હતાં. ઘણા દિવસથી આ ઘરમાં રેકી કરતા હતા.

Advertisement

Share

Related posts

લોકડાઉન વચ્ચે મહાનગરોમાં ફસાયેલા ગ્રામિણ શ્રમિકોની કફોડી હાલત.

ProudOfGujarat

શબ્દોના મહારથી, પ્રખર વક્તા, ચિત્રકાર, કલાકાર, રાજકીય નિષ્ણાંત, સામાજિક કાર્યકર અને ભરૂચના વરિષ્ઠ પત્રકાર જગદીશ પરમારનું નિધન

ProudOfGujarat

ભરૂચ : લ્યો બોલો તંત્રએ ધ્યાન ન આપતા આખરે ભરૂચનાં આ સેવા ભાવિ ગૃપે કરી નાખ્યું રસ્તા ઉપર એક સુંદર કાર્ય…!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!