Proud of Gujarat
GujaratFeaturedINDIA

યુનોના મહાસચિવ શ્રીયુત એન્ટોનીયો ગુટેરેસનું વડોદરા એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું.

Share

ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘના(UNO) મહાસચિવ શ્રીયુત એન્ટોનીયો ગુટેરેસનું વડોદરા એરપોર્ટ ખાતે પ્રોટોકોલ મંત્રી જગદીશ પંચાલ, મેયર કેયુર રોકડીયા, સાંસદ રંજનબેન ભટ્ટ, કલેકટર એ.બી.ગોર, પોલીસ કમિશનર ડો.સમશેરસિંઘ ઉષ્માસભર આવકાર કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર સંઘના(UNO) મહાસચિવ એન્ટોનીયો ગુટેરેસ વડોદરા એરપોર્ટથી એકતાનગર (કેવડીયા) ખાતે જવા રવાના થયા હતા.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના(UNO) મહાસચિવ એન્ટોનીયો ગુટેરેસ એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. તેઓ આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાની ચરણ વંદના કરશે ત્યારબાદ મિશન લાઈફ લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Advertisement

Share

Related posts

વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના પ્રથમ દિવસે ૨૯ હજારથી વધુ બાળકોને પોલીયોથી રક્ષીત કરાયા…

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના જંબુસર ખાતે નિસાચરોએ પોતાનો હાથ ફેરો આજમાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો.

ProudOfGujarat

ધો.12 સાયન્સમાં ઓછું પરિણામ આવતાં ડમી સ્કૂલો સામે તપાસની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!