Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા આજવા રોડ કમલા નગર તળાવ પાસેના ગેરકાયદે દબાણો દૂર કરાયા.

Share

વડોદરા આજવા રોડ સયાજીપુરા સ્થિત કમલા નગર તળાવ પાસે સ્થાનિક રહીશોએ બનાવેલા ગેરકાયદે ઓટલા, કમ્પાઉન્ડ વોલ અને મકાનો ઉપર બનાવેલા શેડ મળીને ૫૧ જેટલા ગેરકાયદે દબાણ ઉપર પાલિકાએ બુલડેઝર ફેરવી દેતા સ્થાનિક રહીશોની દિવાળી બગડી તેવો ઘાટ સર્જયો છે.

વડોદરા આજવા રોડ સ્થિત કમલા નગર તળાવ સામે ૯ મીટરનો રોડ આવેલો છે. આ રોડ પર તળાવની સામેની બાજુએ રહેતા કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે કમ્પાઉન્ડ વોલ, ઓટલા તથા કેટલાક મકાનો પર શેડ બનાવી દીધા હતા, આ અંગે પાલિકા કચેરીએ વારંવાર ફરિયાદો મળી હતી જેથી આલિકાની દબાણ શાખાની ટીમ ત્રણ જેસીબી સાથે ઘટના સ્થળે જઈ દબાણો તોડ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં કોફી શોપની આડમાં ચાલતા કપલબોક્સમાં રેડ, બે ની અટકાયત.

ProudOfGujarat

ભારતનુ ગૌરવ વધારતા રાજપીપલાના કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. દમયંતીબા સિંધા અને શ્રેષ્ઠ રાજ્યના આચાર્ય પ્રદીપસિંહ સિંધા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં બેફામ બનેલા ખનીજ ચોરો આડેધડ ખનીજ સંપતિ લુંટતા હોવાની બુમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!