Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં નવલખી મેદાનમાં સગીરા સાથેની દુષ્કર્મ ધટનામાં 3 દિવસ થયા છતાં નરાધમો નહીં ઝડપાતા સામાજિક કાર્યકર્તાએ નરાધમો જ્યાં સુધી નહીં ઝડપાઈ ત્યાં સુધી ગાંધીનગર ગૃહ ખાતે આમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે.

Share

વડોદરામાં અધર્મ અને હિનકારી ધટનાને પગલે વડોદરાવાસીઓ રોષે ભરાયા છે. જેમાં નવલખી મેદાનમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરનારા નરાધમોને આજે 72 કલાક થયા છતાં પોલીસે નરાધમોને પકડી નહીં શકતા વડોદરાવાસીઓ રોષે ભરાયા છે. જયારે વડોદરાની આ દુષ્કર્મની ધટનાને લઈને સામાજીક સંસ્થાઓ આગળ આવી છે. જેમાં એક સામાજીક કાર્યકર્તા ગાંધીનગર ગૃહ ખાતે બેનરો અને પ્લેકાર્ડ લગાવીને આમરણ ઉપવાસ પર બેસી ગયા છે જેમાં જયાં સુધી દુષ્કર્મ કરનારાઓ જ્યાં સુધી નહીં ઝડપાઈ ત્યાં સુધી ઉપવાસ પર બેસી ગયા છે.તેમણે પોલીસ અને સ્થાનીક રાજકારણીઓ પર આ મામલે નિષ્ફળ ગયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

Advertisement

Share

Related posts

તસ્વીરની ચર્ચા પાછળ ફેરબદલનું ગણિત???

ProudOfGujarat

ભરૂચ સિટી 108 એમ્બ્યુલન્સ એ ફરી માનવતા મહેકાવી મહિલા તથા બાળકી નો જીવ બચાવ્યો.ચાલુ એમ્બ્યુલન્સ માં થઇ મહિલા ને પ્રસુતિ…….

ProudOfGujarat

સુરત : કઠોર પ્રાથમિક શાળા ખાતે શ્રી કાંતિભાઈ આર.પટેલનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!