Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : LRD નાં જવાન એ દારૂના નશામાં બસના કંડકટરને લાફા ઝીંકી દીધા.

Share

વડોદરા પોલીસ મથકના એલ આર ડી જવાન દ્વારા ગત મધ્યરાત્રીએ નવસારીથી પાટણ જતી બસના કંડકટરને દારૂ પીધેલી હાલતમાં લાફા જીકી દીધા હતા ત્યારે સમગ્ર ઘટનાને પગલે બસના કંડક્ટરે પોલીસ મથકે તેમના જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એલ આર ડી જેવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બસના કંડકટર મધ્યરાત્રીએ જ્યારે પોતાની ફરજ પર હતા તે દરમિયાન આ એલઆરડી જવાનું પણ પોતાની ફરજ દરમિયાનના સમયમાં દારૂ પીધેલી હાલતમાં હોય નવસારીથી પાટણ જતી બસના કંડકટર સાથે રકઝક થતા એલ આર ડી જવાને કંડકટરને લાફા જીકી દીધા હતા ત્યારે સૌથી મોટો સવાલ છે કે ગુજરાતની દારૂબંધીમાં એક પોલીસ જવાના જ જો દારૂ પીધેલી હાલતમાં પોતાની ફરજ પર આવશે અને બીજા એક સરકારી કર્મીને જ્યારે એ પણ ફરજ ઉપર છે ત્યારે તેની સાથે આ પ્રકારનું વર્તન કરશે એ કેટલું વ્યાજબી છે તે એક સૌથી મોટો સવાલ છે ત્યારે હાલ તો કંડકટર ફરિયાદીની ફરિયાદના આધારે વડોદરા પોલીસ મથકે એલ આર ડી જવાન વિરોધ ફરિયાદ નોંધ આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરત : ટી.બી.મુકત વ્યકિતો માટે તા. ૨૧ વિશ્વ યોગ દિને નવી સિવિલ ખાતે યોગ શિબિરનું આયોજન કરાશે.

ProudOfGujarat

મોટામિયા માંગરોળ અને પાલેજનાં ગાદીપતીએ અનુયાયીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી.

ProudOfGujarat

ભરૂચમાં ટ્રાફિક સમસ્યા અંકુશમાં લાવવા પોલીસે શરૂ કરી ઝુંબેશ, આડેધડ પાર્કિંગ અને રોંગ સાઇડ આવતા વાહન ચાલકો સામે તવાઈ બોલાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!