Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : બ્રાન્ડેડ મોબાઇલ, સ્માર્ટ વોચ ગ્રે માર્કેમાંથી બિલ વગર જ ખરીદવાનું કૌભાંડ, કરોડોની GST ચોરીનો પર્દાફાશ.

Share

વડોદરામાં બ્રાન્ડેડ કંપનીના મોબાઈલ ફોન તેમજ સ્માર્ટ વૉચ ગ્રે માર્કેટમાંથી બિલ વગર જ ખરીદી લાવી આચરવામાં આવતા કૌભાંડનો આખરે પર્દાફાશ થયો છે. ગ્રાહકોને પ્રોડક્ટ વેચ્યા બાદ બિલ નહિ આપવાનો કારસો રચનાર ભેજાબાજની આખરે ધરપકડ કરવામાં આવી છે.

GST વિભાગની તપાસમાં 8.50 કરોડની GST ચોરીનો પર્દાફાશ છે, જેમાં મામલે રા લિંક મોબાઇલના સંચાલક પુષ્પક મખીજાનીની ધરપકડ કરાઈ છે. ભેજાબાજ પુષ્પક મખીજાનીના શહેરમાં ત્રણ મોબાઈલ શો રૂમ છે. હાલમાં GST વિભાગે લેપટોપ સહિત દસ્તાવેજો કબ્જે કર્યા છે, તેમજ મામલા અંગેની વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

નાંદોદ વિધાનસભામાં હારનું ઠીકરું મનસુખ વસાવાએ જાહેરમાં પક્ષના જ હોદ્દેદારો પર ફોડયું.

ProudOfGujarat

ભારત બંધનાં એલાનને પગલે ભરૂચ પંથકમાં ઠેર-ઠેર માર્ગો પર ટાયરો સળગાવી વાહન વ્યવહાર રોકવાનો પ્રયાસ કરાયો..

ProudOfGujarat

ભરૂચમાં ફરજિયાત માસ્કનો ઉલાળિયો કરતાં પ્રજાજનો, પોલીસે મેમો-દંડ ફટકાર્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!