Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના નવલખી મેદાનમાં રાત્રીના સમયે ત્રણ નરાધમ યુવાનોએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરીને ભાગી જતાં સગીરાએ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

Share

વડોદરા શહેરમાં ગતરાત્રીના યુવાનો દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવાની ધટનાએ ભારે ચકચાર મચાવી છે. વડોદરા રાવપુરા પોલીસ મથકમાં ગતરાત્રીના સમયે નોંધાવેલી ધટનામાં શહેરના નવલખી મેદાનમાં રાત્રીના સમયે ત્રણ યુવકોએ એક સગીરાને પકડી લઈને તેની સાથે બળજબરી કરી તેની ઉપર સામૂહિક દુષ્કર્મ આચરીને ફરાર થઈ ગયા હતા. આ ધટનામાં પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ દાખલ કરીને સગીરાના મેડિકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે. ચર્ચા મુજબ નવલખી મેદાન ઉપર અવારનવાર છેડતીની ધટનાઓ બને છે પરંતુ આ વખતે ધટનામાં દુષ્કર્મ અને તે પણ સામૂહિક દુષ્કર્મની ધટનાને પગલે વડોદરા વાલીઓમાં પોતાનાં સગીર બાળાઓની સલામતીને લઈ ચિંતા ઊભી થઈ છે. જયારે રાવપુરા પોલીસે ત્રણ નરાધમોની શોધખોળ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તેવાં નર્મદા મૈયા બ્રિજનું આગામી 12 મી જુલાઇના રોજ લોકાર્પણ કરાશે.

ProudOfGujarat

નડિયાદના વ્યક્તિનું બ્રેઇન સ્ટ્રોકના હૂમલાથી અવસાન પણ તેમના અંગદાનથી 5 લોકોને નવુ જીવન મળ્યું.

ProudOfGujarat

નેત્રંગના હાથાકુંડી ગામની સીમમાં જુગાર રમતાં 8 શખ્સો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!