Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : નેશનલ ગેમ્સને લઈને તંત્રની તડામાર તૈયારીઓ, સમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાયો.

Share

વડોદરા ખાતે નેશનલ ગેમ્સને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, સમાં ખાતેના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ચાલી રહી છે, જેના ભાગરૂપે દિલ્લી નેશનલ ગેમ્સના ડેલીગેસન વડોદરાની મુલાકાતે આવ્યા છે, તેમજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નિરીક્ષણ હાથ ધર્યું હતું,સાથે સાથે જવાબદાર અધિકારીઓને જરૂરી સૂચનો પણ અપાયા હતા.

વડોદરાના સિરે બે ગેમ્સની જવાબદારી છે, હેન્ડ બોલ તેમજ જીમનેસ્ટિકની સ્પર્ધા વડોદરામાં યોજવવા જઈ રહ્યા છે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડીજી સંદિપ પ્રધાનની આગેવાનીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે, તેમજ ડીજી સહિત પાચ સભ્યોની ટીમ વડોદરામા આવી પહોંચી છે, S.A.G ના સભ્યો પણ નિરીક્ષણમાં જોડાયા છે. આ ડેલિગેસન વડોદરા બાદ સુરત ખાતે પણ નિરીક્ષણ કરવા માટે જનાર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

નેત્રંગમાં હાઇટેન્શન લાઇન પર ચડતા વાનરોને કરંટ લાગવાથી 8 વાનરોનાં મોત થયા.

ProudOfGujarat

રાજપીપળા : ખાખી વર્દીનો રોફ મારતા પાંચ નકલી પોલીસ કર્મીઓ ઝડપાયા.

ProudOfGujarat

દિવ સાઉદવાડી ખાતે સરકાર દ્વારા ફેન્સીંગ મારવામાં આવતા ખેડૂતો અને પ્રશાશન વચ્ચે હોબાળો…..!!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!