Proud of Gujarat
FeaturedGujaratINDIA

હર ઘર તિરંગા અંતર્ગત વડોદરાના વાડી શનિદેવને દેશભક્તિના હિંડોળા કરાયા.

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગાનું આહવાન કરવામાં આવ્યું છે જેને વડોદરાના વાડી સ્થિત શનિદેવ મંદિરને દેશભક્તિની પ્રતિકૃતિથી શણગારી દેશ ભક્તિના હિંડોળા કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગાનું આહવાન કરવામાં આવ્યું છે જેને લઈ સમગ્ર દેશ તિરંગા રંગેમાં રંગાયું છે અને દેશમાં દેશ ભક્તિના માહોલ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા તિરંગા લહેરાવવાના નિયમો હળવા કરાયા છે ત્યારે દરેક દેશવાસીએ પોતાના ઘર પર તિરંગા લહેરાવ્યાં છે ત્યારે વડોદરાનો વાડી સ્થિત અતિ પ્રાચીન વાડી શનિદેવ મંદિરને તિરંગાથી અને દેશના સ્વતંત્રવીરોની પ્રતિકૃતિથી તેમજ દેશની સેનાની પ્રતિકૃતિથી શણગારવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

હાઈવે પર પથ્થર મારો કરી લૂંટની કોશિષ કરતા આરોપીને ઝડપી પાડતી આમોદ પોલીસ.

ProudOfGujarat

લીંબડી શાકમાર્કેટ, સરવરીયા હનુમાન મંદિર, ભાડીયા રોડ સહિતનાં અનેક વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી.

ProudOfGujarat

અંકલેશ્વર : મામલતદાર કચેરી બહાર ભરાયા પાણી : વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!