FeaturedGujaratINDIAવડોદરા : વાધોડિયાના વેજલપુર પાસે દેવ નદીમાં યુવાનની લાશ મળી. by ProudOfGujaratNovember 12, 20190115 Share વડોદરાના વાધોડિયાના વેજલપુર પાસે દેવ નદીમાંથી યુવાનના બે હાથ બાંધેલી લાશ મળી આવી છે. યુવાને જીન્સ પેન્ટ અને મિલીટ્રી કલરનું શર્ટ પહેરેલ છે. યુવાનના ગજામાંથી ચાર લીંબુ અને સાદો મોબાઈલ ફોન સાથે રૂ.25 મળી આવ્યા છે. લાશની ઓળખ થયેલ નથી. Advertisement Share