Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના વાઘોડિયામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ.

Share

આજે સમગ્ર આદિવાસી સમાજ આજના દિવસે આદિવાસી દિવસ તરીકે ઉજવે છે. ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એક કાર્યક્રમમાં આદિવાસી સંગીતના તાલે ઝૂમ્યા હતા. તેમણે હાથમાં તીરકામઠુ પકડીને ડાન્સ કર્યો હતો. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ આદિવાસીઓના રંગે રંગાયા હતા. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે આદિવાસી નૃત્યુ ટીમલીના તાલે ડાન્સ કર્યો હતો. વાઘોડિયા ગામના મુખ્ય બજારમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો.

Advertisement

Share

Related posts

જંબુસર તાલુકાના સારોદ ગામના સરપંચ નો ચાર્જ સાંભળતા સોફિયાબેન

ProudOfGujarat

રાજપારડી ખાતે ખુલ્લા પ્લોટમાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તાર માંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ મહિલાઓને ઝડપી પાડતી પોલીસ, હજારોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!