Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારના વેપારી દ્વારા પોલીસ પર હુમલો કરવાની ઘટનામાં ફરિયાદ દાખલ કરાઇ.

Share

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં પોલીસકર્મી અલ્પેશભાઇ અને ડાહ્યાભાઇ પોલીસની ગાડી લઇને સિગ્નેટ પ્લાઝા પાસે ઉભા હતા. દરમિયાન શિવાય હોમ ડેકોર દુકાનના માલિક પાર્થ દિલીપભાઇ દરજી એ ગાડી સાઇડમાં લેવાનું કહી અપશબ્દો કહ્યા હતા. જેથી પોલીસકર્મીઓએ અપશબ્દો ન બોલવાનું કહેતા પાર્થ દરજીએ પોલીસકર્મી અલ્પેશભાઇ અને સુરેશભાઇ પર લોખંડના પોકરથી હુમલો કર્યો હતો. જેમાં બંનેને ઇજાએ થઇ હતી. તેમજ સ્થાનિકોએ પોલીસકર્મીઓને મારમારતા વેપારી પાસેથી છોડાવ્યા હતા. આ મામલે પાર્થ દરજીની અટકાયત કરી તેની સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

આજકાલ અંકલેશ્વર શહેરનો ભાજપનો એક ભૂતપૂર્વ નગર સેવક ચર્ચાનાં ચકડોળે છે..!!!!

ProudOfGujarat

ભરૂચમાં સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં મૃતદેહ આવવાનો સીલસીલો યથાવત, ૨૪ કલાકમાં ૭ અંતિમક્રિયા કરાઇ.

ProudOfGujarat

ભરૂચમાં જૈન સાધ્વી ઓ ઉપર હુમલો કરનાર સામે બાથ ભીડનાર શાકભાજીના વેપારીનું આજે જૈન સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!