Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ પર આવતા પત્રકારો સાથે સંવાદ કર્યો.

Share

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ આમ આદમી પાર્ટી પણ હવે ગુજરાતમાં પોતાનો પ્રચાર પ્રસારના પ્રયાસો મજબૂત કરી રહી છે તેવામાં ગુજરાતના પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જામનગર બાદ વડોદરા પહોંચ્યા હતા ત્યાં વડોદરા એરપોર્ટ ખાતે તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે જામનગરના વેપારીઓ સાથે થયેલા સમાજ વિશે વાત કરતા કહ્યું હતું કે વેપારીઓને ગુજરાતમાં ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે, ગુજરાતમાં ખૂબ ભ્રષ્ટાચાર છે અને તેમને કામ કરવામાં તકલીફ પડે છે આપ ની સરકાર બનશે તો વેપારીઓને ભય વગર વેપાર કરવાનું વાતાવરણ બનશે સાથે જ તેમણે કહ્યું હતું કે પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ વિનામૂલ્યે વીજળીના બિલ આવતા થશે તેમને ઉમેર્યું હતું કે જેલમાં નાખવાની રાજનીતિ પણ બંધ થવી જોઈએ.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે મોટર ઈન્સ્યોરન્સમાં ગ્રાહકના અનુભવને વધુ સમૃદ્ધ બનાવવા માટે નવીન ઉકેલો પ્રસ્તુત કર્યા.

ProudOfGujarat

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ પટેલ ભૃગુપુર સોસાયટી ખાતે એક ખુલ્લા પ્લોટમાં આગ લાગતા મચી દોડધામ.

ProudOfGujarat

અંક્લેશ્વરમાં વરસાદી માહૌલમાં તમામ તંત્રો નિષ્ફળ પુરવાર થયાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!