Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં તલાટીઓની અચોક્કસ મુદ્દતની હડતાળથી કામગીરી ઠપ્પ.

Share

તલાટીઓની પડતર માંગણીઓનો લાંબા સમયથી ઉકેલ નહિં આવતો હોવાથી રાજ્યના તલાટી મંડળે આજથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. જેને અનુલક્ષીને વડોદરા જિલ્લાના આઠ તાલુકાના ૩૦૦ થી વધુ તલાટીઓ આજથી કામકાજ બંધ કરી દેશે. તલાટીઓની કામગીરીને કારણે સરકારી યોજનાઓ તેમજ જન્મ મરણના દાખલા, જમીનની નોંધ, વેરા સહિતની કામગીરી પર અસર પડશે.

આજે વડોદરા જિલ્લાના તલાટી મંડળના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તલાટી મંડળના આગેવાનોએ હર ઘર તિરંગા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી કામગીરી ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં સભા-સરઘસબંધી

ProudOfGujarat

ભરૂચ નો ચોંકાવનારા કિસ્સો સામે આવ્યો જેમાં પતિ ને કાયદા ની ચૂંગાલ માં લાવેલી પત્ની જ આરોપી સાબિત થઈ

ProudOfGujarat

અંકલેશ્વર ની જી.આઈ.ડી.સી.માં પ્રદૂષણનું પાપ પીવાના પાણીની લાઈનમાં..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!