Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ગૌ તસ્કરોને ઝડપી પાડતી વડોદરા એલ.સી.બી

Share

ગૌ વંશની તસ્કરી કરી હેરાફેરી કરવાની મળેલ બાતમીના આધારે વડોદરા એલ.સી.બી સાવલી વિસ્તારમાં સતર્કતા પૂર્વક વોચમાં હતી તે દરમ્યાન વડોદરા સાવલિના ખાખરીયા કેનાલ પાસેથી ઇન્ડિકા માઝા કારમાંથી ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવાતા જ ગૌવંશને બચાવી લઈ કતલખાને લઈ જતાં બે પૈકી એકની ફિલ્મી ઢબે પીછો કરી પોલિસે પકડી પાડી ધરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. ઇજાગ્રસ્ત ગૌ વંશને પોલીસે સારવાર કરાવી મુક્ત કરેલ છે.

અનિલ ભાટિયા : સાવલી

Advertisement

Share

Related posts

ઝઘડીયા : રાજપારડી ગામે ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યુ

ProudOfGujarat

સુપ્રીમ કોર્ટે 377 ની કલમ પર ફેર વિચારણા કરી 3 જજો મારફતે બંધ બારણે નહિ પણ ખુલ્લામાં ચલાવશે જે ખુબજ ઐતિહાસિક નિર્ણય છે…માનવેન્દ્રસિંહ ગોહિલ.

ProudOfGujarat

વડોદરામાં ફાફડા-જલેબી વેચતા વેપારીઓ પર આરોગ્ય વિભાગના દરોડા, નમૂના લેવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!