Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં શિક્ષણને કલંકિત કરતી ઘટના…જાણો.

Share

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના હોસ્ટેલમાં બે વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઈ જવા પામ્યા છે. LBS બોયઝ હોસ્ટેલમાં રૂમ નં.14 માં શરાબની મહેફિલ ચાલતી હતી ત્યારે અચાનક વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ બે વિદ્યાર્થીઓએ હાલ કાયદાનો અભ્યાસ કરે છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટનાથી યુનિવર્સિટી કેમ્પસમાં હાહાકાર મચી જવા પામ્યો છે. યુનિવર્સિટી હોસ્ટેલમાં શરાબની બોટલો ક્યાંથી અને કેવી રીતે આવી જે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ સયાજીગંજ પોલીસ ચલાવી રહી છે. વિજિલન્સ દ્વારા બંને વિદ્યાર્થીઓને સયાજીગંજ પોલીસના હવાલે કર્યા છે.

Advertisement

Share

Related posts

વાંકલ માં ડ્રોન કેમેરા ની મદદ થી પોલીસે જાહેર નામા નો ભંગ કરનાર બે ઈસમો ને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

વડોદરામાં તા. 5 અને 6 એ અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિની પડતર માંગણીઓ ન સંતોષાતા ધરણા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!