Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વાઘોડિયાના હાલોલ માર્ગ પર કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો.

Share

વડોદરાના વાઘોડિયાના હાલોલ રોડ પર ખંડીવાડા પાસે અકસ્માત સર્જાયો જે બનાવની પ્રાપ્ત વિગત અનુસાર પુરપાટ ઝડપે આવતી ઇકો કારનું ટાયર ફાટતા સ્ટેરીંગ પરનો કાબુ ડ્રાઇવર એ ગુમાવ્યો હતો જેથી રોડની બીજી સાઈડે આવતી આઈસર સાથે ઇકો કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે આશરે પાંચ જેટલા ગંભીર ધાયલોને વડોદરા SSG હોસ્પીટલ ખસેડાયા છે.

અકસ્માત જોતા મોતનો આંક વધે તેવી આશંકા છે ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે.અકસ્માતના પગલે લોકટોળા ધટના સ્થળે પહોંચ્યા હતા. ધાયલોને 108 મારફતે વડોદરા SSG મા સારવાર અર્થે ખસેડાયા હતા જે બાદ ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓને લઈ જવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકા પંચાયતનાં પ્રમુખ પદે મોનાબેન પટેલ અને ઉપ પ્રમુખ પદે મણિલાલ વસાવાની વરણી….

ProudOfGujarat

રાજપીપળા : આગામી 31 ઓકટોબરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા પરેડમાં ભાગ લેવા કેવડિયા આવશે.

ProudOfGujarat

વડોદરામાં ગાજરાવાડી વિસ્તારના રહીશોએ સોસાયટીની રજૂઆત કરતા કાઉન્સિલરે આપી ધમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!