Proud of Gujarat
GujaratFeaturedINDIA

બામસેફ રાષ્ટ્રિય અધિવેશન વડોદરા ખાતે યોજાશે

Share

 

આગામી 23,24,25 ડિસેમ્બર ના રોજ વડોદરા ના અકોટા અતિથી ગૃહ ખાતે બામસેફ રાષ્ટ્રીય સંકલ્પ અધિવેશન નું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ધાટન ડો.બાબા સાહેબ આંબેડકર ના પૌત્ર એડવોકેટ પ્રકાશ રાવ આંબેડકર કરશે તેમજ અતિથિ વિશેસ તરીકે પૂર્વ જસ્ટિસ કે જી બલકૃષ્ણન પૂર્વ ડીજીપી ઉત્તરપ્રદેશ ડો.સિંગ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Advertisement

Share

Related posts

ભારતમાં તેજીથી વધી રહ્યા છે કોરોનાના કેસો, ચોથી લહેરની આશંકા વધી.

ProudOfGujarat

ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત એન્જીનીયરીંગ કોલેજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : કપડવંજ પાસે કાર અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાતાં બે ના મૃત્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!