GujaratFeaturedINDIAઉનાના બસ સ્ટેન્ડ પાછળ ગની માર્કેટ વિસ્તારમાંથી શંકાસ્પદ તેલનો જથ્થો પકડાયો….. by ProudOfGujaratJune 9, 2018097 Share આજ રોજ ઉના નગર પાલિકા ના ફૂડ વિભાગે ગની માર્કેટ વિસ્તાર માંથી 70 જેટલા તેલ ના ડબ્બા સીઝ કરવામાં આવ્યા હતા… ઉના નગરપાલિકાના ફૂડ વિભાગે તેલના નમૂના લઈ વડોદરા તપાસ અર્થે મોકલતા વેપારીઓમાં ફફડાટ ની લાગણી છવાઈ હતી….. Advertisement Share