Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી 136 મી કોંગ્રેસની સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવામાં આવી.

Share

આજે ઉમરપાડા કોંગ્રેસ તરફથી કોંગ્રેસની 136 મી સ્થાપના દિવસ નિમિત્તે તમામ કોંગ્રેસી કાર્યકરોની શુભેચ્છાઓ પાઠવવામાં આવી કોંગ્રેસે આપેલા પોતાના શાસન દરમિયાન અનેક સેવાકિય પ્રવૃત્તિઓ એરપોર્ટ હોય, રેલવે રસ્તાઓ, ગરીબ લોકોને અનાજ પહોંચાડવાનું હોય, ગરીબોને આવાસ ઇન્દિરા આવાસ, શિક્ષિત બેકારોને રોજગારી આ દેશમાં અંગ્રેજોનાં ગુલામીમાંથી બહાર નીકળતા આ દેશની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય ત્યારે કોંગ્રેસ સમિતિના નેતાઓ આ દેશને કેવી રીતના આગળ લઈ જઈ એના માટે પોતાનું બલિદાન પણ આપીને આ દેશની સમૃદ્ધિ તરફ લઈ ગયા અને ગરીબી સેવાકીય પ્રવૃતિ થકી દેશને વિકાસના પંથે કોંગ્રેસ પાર્ટી લઈ ગઈ હતી ત્યારે આ દેશને ખૂબ મોટા નેતાઓ લાલ બહાદુર શાસ્ત્રી જવાલાલ નેહરૂ, ઇન્દિરાગાંધી, રાજીવગાંધી જેવા અનેક નેતાઓએ દેશ માટે અનેક સંઘર્ષો કરીને કરીને આ દેશની વિકાસ તરફ લઈ જઈને આ દેશને આગળ લઈ જઈને જે નેતાઓએ બલિદાન આપ્યું છે. એવા નેતાઓને આજે આ સ્થાપના દિવસે અમે તેમને નમન કરીએ છીએ અને સૌ કાર્યકર મિત્રોને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. જય હિન્દ જય કોંગ્રેસ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ પરિવાર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા તરફથી આ દિને સૌને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : જી.ઇ.બી. દ્વારા ખોદેલા ખાડામાં ગાયનું વાછરડું પડતા મોત : જી.ઇ.બી ની બેદરકારીથી સ્થાનિકોએ રોષ વ્યકત કર્યો.

ProudOfGujarat

ઝઘડિયાના મોરતલાવ ગામની મહિલાનું કેનાલમાં ડુબી જવાથી મોત.

ProudOfGujarat

અંકલેશ્વરના સમાજસેવી અનિલ શુક્લાની ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પરપ્રાંતિય સેલના કન્વીનર તરીકે નિમણૂક કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!