Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા રાજ્યસભાનાં સાંસદ અહમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના સભા યોજી.

Share

આજરોજ ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગસ્થ અહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ઉમરપાડા ખાતે પ્રાર્થના સભા યોજી રાખવામાં આવ્યો હતો.

આ પ્રાર્થના સભામાં આ દિગ્ગજ નેતાને શ્રદ્ધાસુમન અર્પણ કરી એમની સેવાની પ્રવૃત્તિને યાદ કરી એમના જીવન ચરિત્રમાં ખૂબ મોટો યોગદાન કોંગ્રેસ પરિવારને મળ્યો એમના દુઃખદ અવસાનથી ઉમરપાડા કોંગ્રેસના કાર્યકરોમાં શોકની લાગણી થઈ રહી છે, આ પ્રસંગે કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ હરીશભાઈ વસાવા, નટુભાઈ, નારસિંગભાઈ, અજીતભાઈ, મુળજીભાઈ, મગનભાઈ તેમજ મોટી સંખ્યામાં કાર્યોકરો પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરીયા, વાંકલ, સુરત.

Advertisement

Share

Related posts

ભરૂચ સ્વામિનારાયણ મંદિર ખાતે રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ વિધિની બેઠક મળી…

ProudOfGujarat

વડતાલધામમાં દિક્ષા મહોત્સવમાં ૨૪ સાધકોનું અધ્યાત્મમાર્ગે પ્રયાણ.

ProudOfGujarat

અંક્લેશ્વરમાં વટસાવિત્રી વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!