Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામનાં હિતેષભાઇ એસ. પટેલ દ્વારા ઉમરપાડા મામલતદારને આવેદન આપવામાં આવ્યું.

Share

ઉત્તર પ્રદેશના હાથ રસ જિલ્લામાં ૧૯ વર્ષીય યુવતી સાથે 4 નરાધમોએ દુષ્કર્મ આચર્યા બાદ તે યુવતીને ઢોર માર માર્યો હતો જેથી યુવતી 14 દિવસ હોસ્પિટલમાં સારવાર રાખ્યા બાદ એ યુવતીનો મોત નીપજ્યું હતું. ત્યારે આ દુઃખદ ઘટનાનું રોષ સમગ્ર ભારતમાં ભભૂકી ઉઠયો છે. આવા ચાર નરાધમોને કડકમાં કડક સજા થાય અને જાહેરમાં એમને ફાંસી આપવી જોઇએ જેથી આવા અસામાજીક તત્વો બીજી કોઈ બહેન કે મા દીકરીને ગેંગરેપનો ભોગ બની શકે તથા ઉત્તર પ્રદેશના જે પણ અધિકારી પીડિત પરિવારને મનીષાબેન વાલ્મીકિને ચહેરા પર ન જોવા પીડિત પરિવારને ઘરોમાં કેદ કરી મૃત્યુ પામનાર મનિષાબેન વાલ્મિકીના નરાધમોને ફાંસીની સજા થાય એવી માંગ છે. ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ચારે નરાધમોને જાહેરમાં ફાંસી કરવામાં આવે એવી અમારી માંગ છે જેથી કરીને મૃત્યુ પામનાર મનિષાબેન વાલ્મિકીને ન્યાય મળે. આ તકે પટેલ હિતેષભાઇ, વિશાલ મહેતા, આનંદ વસાવા, દિનેશભાઇ વસાવા વગેરે હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

PMO 15’દિમાં જણાવે વિદેશથી કેટલું કાળું નાણું પાછું આવ્યું, લોકોના ખાતામાં કેટલા જમા કરાવ્યાઃ માહિતી પંચ

ProudOfGujarat

અમદાવાદમાં ટ્રાફીકની સમસ્યા નિવારવા માટે હાઈકોર્ટે ઝાટકણી કાઢતા માંગ્યો રીપોર્ટ

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર ખરોડ ચોકડી પાસે લેન્ડમાર્ક હોટલ સામે અજાણ્યા વાહનની ટકકરે એક વ્યક્તિનું મોત થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!