Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા : રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા તરફથી વાડી ગામે એક હજાર અનાજ કીટનું વિતરણ કરાયું.

Share

ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા તરફથી એક હજાર અનાજ કીટનું વિતરણ જરૂરિયાત મંદ લોકોને કરવામાં આવ્યું.વાડી ગામ મંત્રી ગણપતભાઇ વસાવાના વતનનું ગામ છે. પોતાના ગામના લોકોને કપરા સમયે ઉદાર હાથે મદદ કરવાનું સેવા કાર્ય તેમના દ્વારા થઇ રહ્યું છે. વાડી ગામનાં સાત ફળિયાનાં જરૂરિયાત મંદ પરિવારોને મંત્રી ગણપતભાઈ વસાવા, નિવૃત ડી.એસ.પી. અમરસિંહ વસાવા, નિવૃત આઈ.પી.એસ. ભીમ સિંહ વસાવા, વાડીનાં સરપંચ સપના બેન વસાવા, તા.પં.સભ્ય નરપત ભાઇ વસાવા, માજી સરપંચ ભુપેન્દ્ર સિંહ વસાવાના હસ્તે અનાજ કીટનું વિતરણ કરાયું હતું.

Advertisement

Share

Related posts

પાટીદાર સમાજનાં જેમસન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચિખલીમાં ઓક્સિજનની સહાય…

ProudOfGujarat

અંકલેશ્વરની અગસ્તિ અકેડમી માં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ….

ProudOfGujarat

લીંબડી ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત લીંબડી પોલીસ ક્વાર્ટરની હોમગાર્ડ જવાનો દ્વારા સફાઈ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!