Proud of Gujarat
FeaturedGujaratINDIA

પેટ્રોલ અને ડીઝલનાં અસહ્ય ભાવ વધારો સામે કોંગ્રેસ દ્વારા ઉમરપાડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

આજે દેશમાં કોરોનાની મહામારી ચાલે છે ચાર વખત લોક ડાઉન થવાના કારણે લોકો પાસે આવકનાં કોઈ સ્ત્રોત નથી ધંધા-રોજગાર બંધ છે જીવન જીવવાની સમસ્યા વિકટશે ત્યારે જૂન 2020 માં ચાર ચાર વખત પેટ્રોલ-ડીઝલમાં રૂપિયા સાત જેટલો વધારો એક મહિનાની અંદર જ થઈ ગયેલ છે. આજે પેટ્રોલ-ડીઝલ અંદાજીત રૂપિયા 73 લીટર પડે છે. આમ દેશના લોકો મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે પેટ્રોલ-ડીઝલની સાથે સાથે મિલકતવેરો, સ્કૂલની ફી, લાઇટબિલ માફ કરવા તેમજ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો ઘટાડે લોકોને અને ખેડૂતોને મોંઘવારીમાંથી બચાવે તેવી ઉમરપાડા કોંગ્રેસ સમિતિની માંગણી છે અને આવેદનપત્ર માનનીય મહામહિમ રાજ્યપાલશ્રીને સંબોધીને મોકલવામાં આવ્યું છે. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી હરીશ વસાવા રામસિંહ નટવરસિંહ વસાવા નરશી પટેલ અશોક વસાવા હાજર રહી મામલતદાર આવેદનપત્ર આપ્યું હતું.

Advertisement

Share

Related posts

વાંકલ : જનજાતિ કલ્યાણ આશ્રમ સુરત દ્વારા આંબાવાડી ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 28 મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી, મુસ્લિમ ઉમેદવારોનાં સહારે ભાજપની કેટલીય બેઠકો…

ProudOfGujarat

हाईजैक के नए गीत “कृपया ध्यान दें” पर ज़रा गोरफरमाइये!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!