Proud of Gujarat
FeaturedGujarat

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા ઉમલ્લા ખાતે સત્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઈ અડવાણી

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા વર્ષ દરમિયાન 2 વિભાગ બેઠકનું આયોજન કરવામાં આવે છે, જેમાંથી આજરોજ ઉમલ્લા શ્રી રંગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી સિસુ મંદિરમાં રાખવામાં આવી હતી.આ ચિંતન બેઠકમાં શાળાનાં આચાર્યશ્રી,શિક્ષકો, અને ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમા શિક્ષણને લઈ અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી.

Advertisement

વિદ્યા ભારતીય ગુજરાતી પ્રદેસ દ્વારા આ ચિંતન બેઠકનુ દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે એમાંથી પ્રથમ બેઠક ઉમલ્લા ખાતે થઈ હતી.આ બેઠક વર્ષ દરમિયાન થતાં કાર્યક્રમો અને પરીક્ષા લક્ષી આયોજનો માટે કરવામાં આવે છે આ બેઠકમાં શાળાના શિક્ષકો આચાર્ય શ્રી ટ્રસ્ટી ગણ હાજર રહી વર્ષ દરમિયાન શાળામાં થતી કામગીરીમાં કાર્યક્રમોના આયોજન માટેનું ચિંતન કરવામાં આવ્યું છે.


Share

Related posts

નડિયાદ : સવા બે લાખની છેતરપિંડી કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતનું પરિણામ : એપ્રિલ માસમાં યોજવામાં આવનાર એકમ કસોટી અંતે રદ કરવામાં આવી.

ProudOfGujarat

પાદરામાં વડોદરા જિલ્લાનો ત્રીજો આયુષ મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!