Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ઉધના વિસ્તારમા ઘરફોડ ચોરી કરતા બાળ કિશોરો ઝડપાયા

Share

ઉધના પોલીસ સ્ટે. ના એ.એસ.આઈ ગીતાબેન બાબુભાઈ તથા તેમના સ્ટાફ ધ્વારા વિવિધ ગુના શોધી કાઢવા અર્થે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન તેમના સ્ટાફને એવી બાતમી મળી હતી કે બે છોકરાઓ ચોરીનો મોબાઈલ લઈ અક્ષર કોમપ્લેક્ષ પાસે વેંચાણ કરવા ઉભા છે. આ બાતમી ના આધારે બાળ કિશોરોને રોકડા રૂપિયા ૨૦,૦૦૦ તથા સેમસંગ કંપનીના મોબાઈલ સાથે પકડી પાડેલ. તેમની વધુ પુછપરછ કરતા તેઓએ ચાર પાંચ દિવસ પહેલા ઉધના ખોડીયાર નગરમા રાત્રીના ત્રણ વાગ્યાના અરસામા રોકડા રૂપિયા ૨૦,૦૦૦ તેમજ મોબાઈલ ની ચોરી કરી હતી. બાળ કિશોરો પાસેથી રૂપિયા ૨૫,૦૦૦ નો મુદ્દામાલ રીકવર કરેલ છે. આ બનાવ અંગે ઉધના પોલીસે પ્રસંશનીય કામગીરી કરેલ છે

Advertisement

Share

Related posts

સુરત ના હઝીરા વિસ્તાર ના કવાસ ગામ મા પચાસ વર્ષ પૂર્ણ થયા વર્ષ ગાંઠ ની ઉજવરી કરવામાં આવી

ProudOfGujarat

પી.એમ મોદી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નવિન PSA ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરશે.

ProudOfGujarat

સરદાર પટેલ ખરા અર્થમાં દેશના લોહપુરુષ અને દેશના શિલ્પી:રામનાથ કોવિંદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!