Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર શોર્ટશર્કીટના કારણે ફોર્ડ ફિગો કારમાં લાગી આગ-કોઈ જાનહાની નહિ…

Share

 

જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુર ખાતે શોર્ટશર્કીટના કારણે ફોર્ડ ફિગો કારમાં આગ લાગવાની ઘટના બની હતી..બોડેલી કેનાલ પાસે ઝાખરપુરા નજીક તબીબની ચાલુ કારમાં આગ લાગી હતી.ઘટના અંગે ની જાણ બોડેલીનું ફાયર ફાઇટર માં થતા ફાયર ના લશ્કરો એ  ઘટના સ્થળે પહોંચી આગ ને કાબુ માં લીધી હતી..જોકે સદનસીબે સમગ્ર ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી….

Advertisement

Share

Related posts

અંકલેશ્વર સારંગપુર, રાજપીપળા રોડની બાજુમાં આવેલ પાકીજા હોટલની પાછળથી જુગાર ધામ ઝડપાયું

ProudOfGujarat

વડોદરા : LRD નાં જવાન એ દારૂના નશામાં બસના કંડકટરને લાફા ઝીંકી દીધા.

ProudOfGujarat

ભરૂચ શહેર 108 એમ્બ્યુલન્સ ની કર્મચારી નો કરાયો સન્માન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!