Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રીમતી મંજુલા બેન ઝવેર ભાઇ પટેલ ત્રાલસા કલરવનાં વિધ્યાર્થીઓનુ ગૌરવ

Share

ત્રાલસાની મંજુલાબેન ઝવેર ભાઇ પટેલ કલરવ શાળાનાં વિધ્યાર્થીઓએ તા-૧૫/૧૨/૨૦૧૮ થી તા-૨૧/૧૨/૨૦૧૮ સુધી અમદાવાદ ખાતે યોજાયેલ ખેલમાહાકુંભમાં ઉજવળ દેખાવ કર્યો હતો.ભરૂચ જીલ્લાના ૯૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.સ્પર્ધકોએ ગોલ્ડ ૫, સિલ્વર ૧ અને બ્રોંચ ૧૭ મેડલો જીત્યા હતા. જે પૈકી કલરવના વિધ્યાર્થીઓએ ગોલ્ડ ૨, સિલ્વર ૧ અને બ્રોંચ ૧૫ મેડલો જીત્યા હતા. સ્કેટિંગમાં ૨ ગોલ્ડ અને ૧ બ્રોંચ મેડલ જીત્યા હતા.અસ્મિતા વિકાસકેન્દ્રના બાળકોએ ૧ ગોલ્ડ અને ૧ બ્રોંચ મેડલ જીત્યા હતા..

Advertisement

Share

Related posts

દેડિયાપાડાનાં નાનીબેડવાણ ગામે પ્રાથમિક શાળા પાસે મેઈન બજારમાં પોતે ડોક્ટર ન હોવા છતાં દવાખાનું ખોલી ગામડાનાં અભણ દર્દીઓ સાથે છેતરપિંડી.

ProudOfGujarat

નડિયાદમાં નેશનલ ફેડરેશન કપ જૂનિયર અંડર ર૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ર૦રર શરૂ.

ProudOfGujarat

અંદાડા ગામના મુખ્ય માર્ગ પર ભરબપોરે દિલધડક લૂટ નો બનાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!