Proud of Gujarat
GujaratFeaturedINDIA

તાપી- વાલોડ તાલુકા ના દેગામા ગામ ના ટોકર ફળિયા માંથી અંદાજે 3 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ …

Share

જાણવા મળ્યા મુજબ ગત રાત્રીના સમયે તાપી ખાતેના વાલોડ તાલુકા ના દેગામા ગામ ના ટોકર ફળિયા માંથી અંદાજે 3 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ હતી..દીપડી પાંજરે પુરાતા તેને જોવા માટે એક સમયે ગ્રામજનો ના ટોળેટોળા જામ્યા હતા તેમજ દિપડીને વન વિભાગ દ્વારા કાર્યવાહી ના ભાગ રૂપે લઇ જવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના જંબુસરમાં એક્સપ્રેસ હોટલ પાસેથી વરલી મટકા ના જુગારીને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

નેત્રંગના આજોલી ગામે જંગલ ખાતાના બીટ ગાર્ડ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ

ProudOfGujarat

સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીની સમરસ હોસ્ટેલમાં રહેતાં એન્જીનીયરીંગના વિદ્યાર્થીએ તેના રૂમમાં ફાંસો ખાઇ આપધાત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!