Proud of Gujarat
GujaratFeaturedINDIA

તાપી: સોનગઢના એક પેટ્રોલ પંપ પર ડીઝલ-પેટ્રોલમાં કેરોસીનની ભેળસેળ થતાં હોબાળો-ભેળસેળ થતી હોવાનો વીડિયો વાયરલ….

Share

જાણવા મળ્યા મુજબ તાપી સોનગઢના એક પેટ્રોલ પંપ પર ડીઝલ-પેટ્રોલમાં કેરોસીનની ભેળસેળ થતાં હોબાળો થયો હતો…સાથે જ ભેળસેળ થતી હોવાનો વીડિયો વાયરલ થયો છે..હાલ જાણવા મળ્યા મુજબ
ગ્રાહકે કલેક્ટરને ફરિયાદ કરી છે..અને પેટ્રોલ-ડીઝલના નમૂના તપાસ માટે મોકલાયા છે…જે બાબત હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે….

Advertisement

Share

Related posts

ભરૂચ : શહીદદીન નિમિત્તે S.P કચેરીએ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લામાં ‘પોષણ પખવાડા’ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચના પશ્ચિમ વિસ્તારના તાડીયાવાડીના જુગાર ધામ પર પોલીસનો છાપો: સાત જુગારીઓને અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!