GujaratFeaturedINDIAતાપી: સોનગઢમાં ખંડેર જેવા મકાનમાંથી માનવ હાડપિંજર મળી આવ્યું. પોલીસ, એફએસએલના અધિકારીઓએ હાથધરી તપાસ by ProudOfGujaratAugust 12, 20180146 Share (નિલેશ ગામીત)જાણવા મળ્યા મુજબ તાપી સોનગઢમાં ખંડેર જેવા મકાનમાંથી માનવ હાડપિંજર મળી આવ્યું છે. પોલીસ, અને એફએસએલના અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથધરી છે…તેમજ માનવ હાડપિંજર કોનું છે તે દિશામાં તપાસ આરંભી છે…. Advertisement Share