તાપી જિલ્લામા ઘાસિયામેંઢામાં ભૂસ્તર વિભાગ ની રેડ..રેતી માફિયાઓમાં અફરાતફરી નો માહોલ સર્જાયો…!!!
જાણવા મળ્યા મુજબ આજ રોજ બપોર ના સમયે તાપી જિલ્લામાં ઘાસિયામેંઢામાં ભૂસ્તર વિભાગએ પોલીસ કાફલા સાથે રેડ કરી હતી..

રેતી માફિયાઓ દ્વારા અધિકારીઓ સાથે પણ હાતાપાઈ કરવામાં આવી હોવાનું મામલા અંગે જાણવા મળ્યું હતુ……તો બીજી તરફ 25 થી વધુ રેતી ની ટ્રકો અને 5 જેસીબી ,10 નાવડીઓ ડિટેઇન કર્યા હતા અને ભૂસ્તર વિભાગ ની રેડ કાર્યવાહી માં ઝડપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે…..