Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડોલવનના બેડચિત ગામે થી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં હાથપગ ધોવા ગયેલ ચાર યુવાનો પૈકી ત્રણ યુવકો નહેરમાં તણાયા…

Share

લવનના બેડચિત ગામે થી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં હાથપગ ધોવા ગયેલ ચાર યુવાનો પૈકી ત્રણ યુવકો નહેરમાં તણાયા…


જે પૈકી એક ને બચાવી લેવાયો…જયારે બે જણા નહેરમાં ઉંડા પાણી માં તણાયા…

Advertisement

સ્થાનિક તરવૈયા દ્વારા હાલ શોધખોળ ચાલુ….

તમામ યુવાનો મૂળ રાજેસ્થાનના હાલ રહે વાલોડ….

ડોલવાન પોલીસ ઘટના સ્થળે…..


Share

Related posts

ભાજપના નેતા ડો.શ્રદ્ધા રાજપૂત સહિતના પૂર્વ વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરાયા.

ProudOfGujarat

પોરબંદરની ભોરાસર સીમ શાળાના વિધાર્થીઓએ ગુજરાતના સૌથી ઊંચા પર્વત પરના શિખર પર પ્રવાસ કરી ટ્રેકિંગ કર્યું.

ProudOfGujarat

માંગરોળ : વાંકલના બજારમાં ચીલ ઝડપ ચોરી કરતા ગઠિયાઓ બેફામ બન્યા : વેપારીના બેગની ઉઠાંતરી કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!