Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજસ્થાનના સાયરા ગામે બનેલ ઘટનાના સંદર્ભે તાપી જિલ્લા ભારતીય બહુજન કલ્યાણ સમિતી દ્વારા કલેકટરને આવેદન પાઠવ્યું.

Share

રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાયરા ગામે આવેલ સરસ્વતિ વિદ્યામંદિરમા ધોરણ ૩ મા ભણતો વિદ્યાર્થી ઇન્દ્રકુમાર મેધવાલ કે જે અનુસૂચિત જાતિ (S.C.) સમુદાયમાંથી આવે છે. ઈન્દ્રને ચાલુ શિક્ષણ દરમ્યાન પાણીની તરસ લાગતા શાળામાં મુકેલ માટલામાંથી પાણી પીતા શાળાના હેડમાસ્ટર કે જેવો સવર્ણ વર્ગમાંથી આવતા હોય પાણી અને પાણીનું માટલું અભડાતા હેડ માસ્તરે ઈન્દ્રને ખૂબ ઢોર માર મારેલ ઈન્દ્રનું સારવાર દરમ્યાન મૃત્યુ થતા ઈન્દ્રને ન્યાય અપાવવા તાપી જિલ્લા ભારતીય બહુજન કલ્યાણ સમિતી દ્વારા આજ તા. ૨૫ મી ઓગષ્ટના રોજ કલેકટર તાપીને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

વલસાડમાં વરસાદનું આગમન “તંત્ર “ની ખુલી પોલ

ProudOfGujarat

आज नर्मदा जयंती है : पुण्यदायिनी मां नर्मदा का जन्मदिवस

ProudOfGujarat

ગુજરાત રાજ્યમાં સરકારની દારૂબંધીના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!