ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારા એવા અક્કલ્કુવામાં ૧૦૦ કરતા વધુ કાર્યકરો શીવેસેના પક્ષમાં જોડાતા રાજકીય ભુકંપ સર્જાયો છે. આ રાજકીય ઘટનાના પગલે નંદુરબાર, ધુલિયા, સુરત તેમજ ખાંદેસ ના વિસ્તારો પર અસર પડી છે કોંગ્રેસ ભાજપ એને અન્ય રાજકીય પક્ષોને આ ઘટના થી ખુબ મોટુ નુકશાન થઈ સકે છે આગામી આવનાર જીલ્લા પરિષદ પંચાયત સમિતિઓની ચુટણી ટાણે બધા પક્ષોએ રાજકીય કવાયત સરૂ કરી છે ત્યારે અક્ક્લકુવા શીવસેનાના પ્રમુખ અમશયભાઈ પાડવી ના નેતૃત્વ માં ૧૦૦ કરતા વધુ કાર્યકરોએ શીવસેનામાં જોડાળ કર્યું છે. આ પ્રસંગે શીવસેના પદાધીકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થીત રહ્યા હતાં.
Advertisement