Proud of Gujarat
GujaratFeaturedINDIA

તાપી -સોનગઢથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 53 પર સોનારપડા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે આશરે 3 વર્ષીય દીપડાનું ઘટના સ્થળે મોત….

Share


(નિલેશ ગામીત)જાણવા મળ્યા મુજબ તાપી જિલ્લાના સોનગઢથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 53 પર સોનારપડા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે એક આશરે 3 વર્ષીય દીપડાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું…ઘટના અંગે ની જાણ વન વિભાગ ને થતા વનવિભાગે દીપડાનો મૃતદેહ નો કબ્જો લઈ પીએમ ની કાર્યવાહી હાથધરી હતી…..

Advertisement

Share

Related posts

અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું

ProudOfGujarat

મધુ શ્રીવાસ્તવ બાદ હવે ધવલસિંહ ઝાલાએ પણ ટિકિટ ના મળતા રાજીનામુ આપ્યુ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 23 કોરોના પોઝીટિવ દર્દી નોંધાતા કુલ દર્દી 1668 થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!