ઝઘડીયાના ઔદ્યોગિક એકમો દ્વારા આમલાખાડીમાં છોડાતા દુષિત પાણીને લઇને પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચસ્તરીય તપાસની માંગ.
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કેટલાક એકમો દ્વારા ગંદા પાણીનો રાત્રીના સમયે સમારકામના નામે આમલાખાડીમાં કરાતા નિકાલના કથિત ષડ્યંત્ર બાબતે ઉચ્ચસ્તરીય તપાસ કરીને પર્યાવરણને થયેલ નુકશાનનું આંકલન...