ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી ઠેરઠેર સિલિકાના પ્લાન્ટ દેખાઇ રહ્યા છે. આડેધડ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા સિલિકા પ્લાન્ટ્સ પૈકી ઘણા નિયમો જાળવતા નથી,...
આવતીકાલે અમાસ હોઇ, દશામાનું વ્રત શરૂ થઇ રહ્યુ છે તેને લઇને આજે ઝઘડિયા તાલુકાના ઝઘડિયા, રાજપારડી અને ઉમલ્લા નગરોમાં દશામાની પ્રતિમા ખરીદવા ભારે ભીડ જામી...
ભરુચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજરોજ પ્રાથમિક શાળાના ૧૩૮ મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે આયોજિત કાર્યક્રમમાં શાળાની બાળાઓએ સ્વાગત ગીત તેમજ...
ઝઘડિયા તાલુકાનાં ફૂલવાડી ગામમાં સર્પે ઘરમાં સૂતેલા પુત્રને ડંખ મારતા આઘાતમાં આવેલી માતાને હાર્ટએટેક આવતા મૃત્યુ પામી છે. જ્યારે પુત્રને ભરૂચ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે...
તાજેતરમાં રાજ્યના બરવાળા અને ધંધુકા તાલુકાઓમાં થયેલ લઠ્ઠાકાંડને લઇને ૩૬ જેટલા લોકોના મોત નીપજ્યા છે, ત્યારે આ ઘટનાને લઇને ભરૂચ જીલ્લામાં પોલીસે બુટલેગરો પ્રત્યે લાલ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકથી વહેતી માધુમતિ ખાડીમાં હાલ મગર નજરે પડતા હોવાની વાતો બહાર આવતા રાજપારડી સારસા સહિતના માધુમતિ ખાડીના કિનારે આવેલા ગામોની...
રાજ્યમાં વિધાનસભાની ચુંટણી નજીકમાં છે, ત્યારે દરેક રાજ્કીય પક્ષ પોતાનું સંગઠન તાલુકા, જીલ્લા તેમજ રાજ્ય કક્ષાએ મજબુત બનાવવાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામના વતની અને હાલ ભરૂચ ખાતે રહેતા મુનીરભાઇ રાજના પુત્ર આદિલ રાજે વડોદરા ખાતે આવેલ સીગ્મા કોલેજમાં બેચલર ઓફ ફાર્મસીના...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં જરુરી બસ સેવાના અભાવે જનતા તેમજ વિધ્યાર્થીઓને હાલાકિ પડે છે, ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકા બીટીપી અગ્રણીઓએ બસ ડેપોમાં...
દેશના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં ભાજપાના ઉમેદવાર અને પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુજીનો વિજય થતા ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે તાલુકા ભાજપા દ્વારા તેમના વિજયને...